________________
હ૬
વિવિધ પૂજાસંગ્રહ ભાગ બીજે ઉપસર્ગ હરી પ્રભુ પૂજી મેઘમાળી પાપથી ધ્રુજી જિનભકતે સમક્તિ પાવે, બેહુ જણસ્વર્ગે સિધાવેરે મન કા આવ્યા કાશી ઉદ્યાને, રહ્યા સ્વામી કાઉસગ્ન ધ્યાને છે અપૂરવ વિર્ય ઉલ્લાસે, ઘનઘાતી ચાર વિના રે ! મન, ૫૮ રાશી ગયા દિન આખા, વદિ ચૈતર ચેથ વિશાખા છે અઠ્ઠમ તરુ ઘાતકી વાસી, થયા લોકાલોક પ્રકાશી રે ! મન ૯ મળે ચોસઠ ઈંદ્ર તે વાર, ચે સમવસરણ મનેહાર છે સિંહાસન સ્વામી સુહાવે, શિર ચામર છત્ર ઢળાવે રે મન- ૧૦ના ત્રીસ અતિશય થાવે, વનપાળ વધામણી લાવે છે અશ્વસેન ને વામાવાણી, પ્રભાવતી હર્ષ ભરાણી રે ! મન૦ ૧૧ સામઈયું સજી સહુ વદે, જિનવાણી સુણી આણુદે છે સસરો સાસુ વહુ સાથે, દીક્ષા લીધી પ્રભુ હાથે રે | મત છે ૧૨ સંધ સાથે ગણપદ ધરતા સુર જ્ઞાન મહોત્સવ કરતા રે સ્વામી દેવઈદે સહા, શુભવીર વચન રસ ગાવે રે ! મન૧૩
છે કાવ્યમ છે ઉપજાતિ વૃત્તમ છે ભોગી યદાકનડપિ યોગી, બભવ પાતાલપદે નિયે ગી, કલ્યાણકારી દુરિતાપહારિ, દશાવતારી વરદ સપાર્વ: ૧
છે અથ મંત્ર છે ઓ હી શ્રી પરમપુરૂષાય, પરમેશ્વરાય, જન્મ–જરા–મૃત્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org