________________
૬૦૦
વિવિધ પૂજાસગ્રહ ભાગ સાતમા
ual
ત્રણસેં અઠયાશી કેડિયા, એંશી લાખ દિનાર ॥ સવ દાનસંવત્સરે, આપે જગદાધાર દાન પ્રભુ હાથે ગ્રહે, ભવ્ય તેહ નર નારી ॥ રોગ મટે ષડ્ માસના, હાય વર્ષોં નહીં. ખાર uu નંદિવનની હવે, સંમતિ પામી સાર
છઠ્ઠું કરી સજ્જ થયા પ્રભુ, લેવા સજમ ભાર ॥ ઢાળ પાંચમી ॥
પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે ! એ દેશી દીક્ષા અવસર જાણી કાડાકાંડી દેવતા રે, મિ ચેાસઠ ભાવે આવે જિન દરબાર !! વા વા પરમ વિરાગી ત્યાગી વીરને રે ! એ આંકણી ॥ ॥ સાખી કચન મણિ કલશા કરી, તીર્થોદક ભરી તાર !! ન્હેવરાવી જગનાથને, પહેરાવી શણગાર ॥ શોભિત ચંદ્રપ્રભા શિબિકામાં રત્ન સિંહાસને રે, પધરાવી નર પૂર્ણાંક વહતા સુર ધરી પ્યાર ।। વંદા વા૫૧૫ ॥ સાખી ॥
કુસુમ વૃષ્ટિ સુરવર કરે, ખેાલે મોંગલ માલ ! શુક્ર ઈશાન ચામર ધરે, વાજિંત્ર નાદ વિશાલ ।। ગારી ગાવે ભાવે સાચે નાચે અછરા રે, સુંદર મંગલ હય ગય થ વર ધ્વજ શ્રીકાર ! વંદા વા૦ રા
↑ ઇંદ્ર
Jain Education International
॥
॥
For Private & Personal Use Only
પા
www.jainelibrary.org