________________
શ્રી વિજ્યમાણેકસિંહસરિત શ્રી પંચકલ્યાણક પૂજા પ૯૯ ગંજન અરિહંત, બધિ દાયક બલંવત, શિવ મારગ દર્શક સંત | શિવ મારગ દર્શક સંતરે છે તમે થાપ ધર્મ તીર્થ છે અબ તુમે થાપ ધર્મ તીર્થ ૧
છે સાખી છે જય જય જગદાનંદ જિન, જય જય ભદ્ર ભદંત ! જય જય ક્ષત્રિય વર વૃષભ, ભયભંજન ભગવંત ! સ્વામી હો મેક્ષ ગામી અબ તમે થાપા મારા
સાખી નિરુપમ ગુણ મણિ નીરધિ, નિખિલ નીતિ નિષણાત છે બૂઝબૂઝ બુદ્ધિનિધિ, તારણ ત્રિભુવન તાત સ્વામી હો મેક્ષ ગામી સે અબ તુમે થાપ૦ વાગ્યા કલ્યાણક શ્રેણિ કરનાર, દિવ્યામૃત સુખદાતાર છે સુરિમાણુક જગમાં સાર છે સૂરિમાણુક જગામાં સાર રે તમે થાપ ધર્મ તીર્થ છે અબ તુમે થાપે ૪
આ છે દુહા છે વરસી દાન દિયે વિભુ, દુઃખ દારિદ્ર નિવાર છે કનક રજત મણિ હરિ કરિ, વસ્તુ વિધિ પ્રકાર થવા દિન દિન સેનયા દિયે, એક કેડી અડ લક્ષ છે નિર્જર પતિ નિર્દેશથી, દેવ પૂરે ધનદક્ષ પરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org