________________
પ૭૨
વિવિધ પૂજા સંગ્રહ ભાગ સાતમો રાગ બરવા-કહેરબ ધન્ય ધન્ય હો જગમેં નરનાર-એ ચાલ !
ધન્ય ધન્ય દેવી નર નાર, દીક્ષા દર્શન પાનેવાલે ધન્ય (૨) એ આંકણી શ્રી નેમિનાથ મહારાજ, દીક્ષા અભિષેકકે કાજ; આવે ઈન્દ્ર ઈન્દ્રાણી સમાજ, દિવ્ય વાજિંત્ર બજનેવાલે છે ધન્ય છે ૧ | કરવા કે સ્નાન શણગાર, ઉત્તર કુરા નામ ઉદાર; શિ બકા રત્નકી સુખકાર, બીચ પ્રભુકો પધરાનેવાલે ધન્ય છે ૨ | સુરનાથ ઔર નર નાર, ઉઠાવે પાલખી સાથ; શકેંદ્ર ઇશાન નિજ હાથ, ચાર ચામર ઉડાનેવાલે છે ઘન્ય ૩ો ધરે છત્ર સનતકુમાર, માહેદ્ર ખડ્રગ ધરનાર, બ્રોંદ્ર રત્નકા સાર, દિવ્ય દરપણુ દિખલાનેવાલે છે ધન્ય ૪ લાંતક વાસવ કુંભ ધરે, મહાશુક્ર સ્વસ્તિક કરે, સહસ્ત્રાર ધનુષ્ય અનુસરે, સ્વામી સેવાકે ઉઠાનેવાલે ધન્ય પાશ્રી વત્સ પ્રાણપતિ ધરી, નંદાવર્ત આગે કરી; બારમા દેવલોકકા હરિ, આ ભકિત દિખલાનેવાલે છે ધન્ય | | અમરેદ્ર પ્રમુખ સબ ઈન્દ્ર, ધરે વિવિધ શસ્ત્રકા વૃંદ; જય જીવ શિવાદેવી નંદ, અસી આશિષ પઢાનેવાલે છે ધન્ય છે ૭મે માત તાત બલદેવ વાસુદેવ, હજારો રાય કરે સેવ, સહસાવનમેં તતખેવ, આયે પ્રભુ પાપ હટાને વાલે ધન્ય. ૮ હજાર રાયકે સંગ, પ્રભુ દીક્ષા લે ધરી રંગ; શ્રાવણ સુદિ છ દિન ચંગ, હંસ સમ તરકે તરાનેવાલે ધન્ય ૯ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org