________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ છઠ્ઠો
સર
ચારાસી ગણધર થયા, ત્રિપદી રચના સાર ॥ કચ્છાદિક એ બધુ વિષ્ણુ, તાપસ સવિ અણગાર ॥૪॥ શકે શાક દૂર કર્યાં, ભરત ગયા નિજ વાસ !! સ્થાપી વિચરે સવિ સ્થળે, કરતા ધર્મ પ્રકાશ પા
" ઢાળ મ
... પ્રભુ પ્રતિમા પૂજીને પાસહુ કરીએ કે—એ દેશી ! પૂછ ચક્રને ચક્રી ભરતને સાથે રે, ખૐ ખંડ ફરી જયમાળા વરે ! તેા પણ ચક્ર ન આયુધ શાળે પેસે રે, નવ્વાણું ભાઈ રે આણુા નિવે ધરે ૫૧ ૫ માહને છેાડી રે, માયા દૂર કરે, સાચી નિજ શુદ્ધિ હૈં, સયમ લઇ વરા અવિનાશી એકરે, શિવસુખ અનુસરે ! એ આંકણી ॥ પ્રભુજી પાસે જઈ અદ્રઠાણુ પૂછે રે, મારગ શુદ્ધ રાખા રે, શું કરીએ અમે ? યુદ્ધ કરા નિજ આતમ અરિની સાથે રે, શ્રી મુખ જિન ભાખે રે, સહુને તે ગમે ॥ મેાહને॰ ારા વૈતાલિક અધ્યયન સુણીને સમજ્યા રે, દીક્ષાને લેઈ રે, કેવળ વર વર્યાં ! શ્રી જિનશાસન જગ જયવંતુ વ રે, પામ્યા શુભ હિત રે, જે એ અનુસર્યા ! મેાહને ૫ગા સુંદરી સાઠ હજાર વરસ તપ તપતી રે, કાયાને ગાળી રે, માયા દૂર કરી । અનુમતિ ભરતની પામી પ્રભુને હાથ રે, સયમ શુદ્ધ લેઈ રે, ભવસાયર તરી ॥ મેાહને ૫ ૪ ૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org