________________
પં. શ્રી ધ્રુવિજ્યજીકૃત આદિજિન પંચકલ્યાણક પૂજા પપ ાભી રહી કેશવાળા ઋષભજી॰ । સુરપતિની વિનતીથી રાખી, ભક્તવત્સલ અણુગાર ! ઋષભજી॰ !! ૩ !! નિલ છઠ્ઠ તપે ચૈત્ર દિની, અષ્ટમી તિથિ મનેાહાર ઋષભછના * કરેમિ સામાઈય” જવ ઉચ્ચરે, ચેાથું જ્ઞાન વિશાલ ઋષભજી ॥ ૪ ॥ સાથે કચ્છ મહાકચ્છાદિક, રાજવી ચાર હજાર ! ઋષભજી॰ ॥ ધર્મ ધુરંધર એ સુનિવરથી, હાશે મગલમાળ ! ઋષભજી॰ ॥ ૫ ॥ ॥ ગીત !!
રાગ ભૈરવી-આવો આવો હૈ વીરસ્વામી,મારા અંતરમાં-એ દેશી લ્યાને લ્યોને આ ભિક્ષા ભાવે, ઋષભ દેવ ભગવાન । શિખવ્યું નહિ સ્વામીએ પહેલાં, પૂછ્યું નહિ તે વાર ! નિરૂપાએ એ તાપસ થઈને, રહેતા ચાર હાર ॥ યાને॰ ॥ ૧ ॥ રાજ્ય ભાગ લેવાને આવે, નમિ વિનિમ બે કુમાર ૫ પુષ્પ બિછાવી જલ છંટકાવી, કરે સેવા વિધિસાર ! લ્યાને !! ૨ ! ધરણુ ઈંદ્ર પ્રભુ વં દન આવે, જોવે ભક્તિભાવ ૫ ગારી આદિ વિદ્યા આપી, વૈતાઢયે નગર વસાવ ! યાને॰ !! ૩ !! પૂર્વ જન્મના પ્રભુ અંતરાયે, વિચરે વિષ્ણુ આહાર !! અધિક વ વીત્યું એ રીતે, કરે કુરૂ દેશ વિહાર ॥લ્યાને॰ ॥ ૪ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org