SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ વિવિધ પૂજાસંગ્રહ ભાગ છો | દીક્ષા કલ્યાણકે ચતુર્થ ભૂપપૂજા છે દુહા સો પુત્રો બે પુત્રીઓ, ગુણ ગણના ભંડાર છે પ્રભુએ પોતે કેળવ્યા, અપ કળા અપાર ૫ ૧ | લીપી શીખવી બ્રાહ્મીને, ગણિત સુંદરી સાર છે. ભરત બાહુબલને દીધા, બહોતેર કળા વિચાર છે ૨ છે સો પુત્રોને સંપીને, જુદા જુદા મહારાજય છે પિતે લેવા નીકળ્યા, આત્માનું સામ્રાજ્ય છે ૩ છે લોકાન્તિક સુર વિનવે, શાસન સ્થાપે નાથ છે દાન સંવત્સરી આપીને, સાધો શિવપુર સાથ છે ૪ સમજવી પરિવારને, માતાને બહુ વાર છે તેયારી કરી સ્વામીએ, લેવા સંયમભાર છે ૫ છે !! ઢાળ | છે રાગ ધનાશ્રી-મુનિવર પરમ દયાળ–એ દેશી સંયમ લે સુખકાર, ઋષભજી (૨) દીક્ષા મહોત્સવને વરઘડે, સુંદર ને શ્રીકાર છે ગષભજીક છે સ્વામી સુદર્શન શિબિકા શોભે, દેવ દેવી નરનાર છે ઋષભજવે છે ૫ ૧. સિદ્ધારથ ઉદ્યાને પહોંચ્યા, વૃક્ષ અશોક રસાળ | ઋષભજી ને અલંકાર ઉતારી સર્વે, લોચ કરે મુઠી ચાર ના ઋષભ૦ કે ૨ | કનક કલશ પર નીલ કમલશી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy