________________
શ્રીમદ્ વિજયમાણિજ્યસંહરિકૃત વાસ્તુક પૂજા ચેથે લક્ષ્મીદેવી ચા, જ્યોતિ ઝાક ઝમાલ પંચમ સુપને સુરભિ પાવન, મંજુલ ફૂલની માલ, સુધાકર છ સુપને સાર છે સુપન નિ સુણેનારા સાતમે સુપને ઉગતે સૂરજ, આઠમે ધ્વજ પઉનંગ નિરુપમ કલશ રૂપાને નવમે; પદ્મ સરવર ચંગ, સુપન દશમે દીઠું સુખકાર છે સુપન નિસુણે રે ૩. અગિઆરક્ષીર સાગર અનુપમ, બારમે દેવ વિમાન | તેરમે રત્ન નિકર તેજસ્વી, નિધૂમ વહનિપ્રધાન, નિહાલ્ય ચૌદશમે નિરધાર છે સુપન નિસુણેવ છે દમ થકી ઉતરતાં વદને, પ્રવિશત પેખ્યાં એહ છે માનું થશે કિમ ફલ વૃત્તિ મુજ, ગુણ ગુણ માણુક ગેહ, વિચારી નાખો તાસ વિચાર છે સુપન છે નિસુણે રેપ
છે સ્વપ્ન ચતુર્દશ સાંભલી, રાણી મુખથી રાય છે પ્રમુદિત નિજ પ્રજ્ઞા થકી, ૧૪દાખે ફલ સુખદાયો ૧છે
૧ સંદર. ૨- સુગંધયુકત. ૩ સુંદર. ૪ ચંદ્ર. ૫ ઊંચે. ૬ રત્નને ઢગલે. ૭ ધુમાડા વિનાને અગ્નિ. ૮ આકાશથી. ૯ મુખમાં ૧૦ પેસતાં ૧૧ ઘ૨. ૧૨ આનંદિત. ૧૩ પિતાની બુદ્ધિથી. ૧૪ ભાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org