________________
વિવિધ પૂજાસગ્રહ ભાગ છો
॥ કાવ્ય'। ગીાતવૃત્ત' કાંત' કાંયનકાંતિ, ભવ્યનિશાંત ચ્ ધ્વસ્તભવભ્રાંતિ ! શાંત ભુવિ કૃતશાંતિ, સ્તુવે નિતાંત જિનેશ્વર શાંતિ ॥૧॥ ; મત્રઃ ॥ આહી મી પરમપુરુષાય પરમેશ્વરાય જમજામૃત્યુનિવારણાય શ્રીમતે શાંતિજિને દ્રાય જલ', ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, યજામહે સ્વાહા ।
•
॥ ઇતિ પ્રથમ પૂજા સંપૂર્ણુ ! । આ પૂજામાં આવેલ કાવ્યના ભાવાય । ભવ ભ્રાતિના નાશ કરનાર, પૃથ્વીમાં શાંતિના કરનાર, સુવર્ણ સમાન ક્રાંતિવાદ્યા, કલ્યાણનુ' ઘર, સુન્દર અને શાંત એવા શ્રી શાંતિનાથ જિનેશ્વરને હું અત્યંત સ્તવું છું. ॥ અથ દ્વિતીય પૂજા પ્રારંભ ॥ ॥ દુહા | સૂતાં સુખભર સેજમાં આનંદે મેં આજ !! ભાલ્યાં ચૌદસુપન ભલાં, તે સુણો શિરતાજ ।।૧૫
પ્રકાળ આ ામ માટે
॥ ભાવથા નિત્ય ભયે વીર્ હતએ દેશી ! સુપન મેં આજ લહ્યાં શ્રીકાર, નિપુર્ણા પ્રિય પ્રાણાધાર ॥ સુપન મેં આજ લહ્યાં શ્રીકાર ॥ આંકણી ॥ આદ્ય સુપનમાં દીઠા ઉજજવલ, ૨૬તાવલ ચઉદ્દત ॥ *ઉન્નત કકુદ તથા અતિ ઉત્તમ, વૃષણ બીજે ખલવંત મૃગારિ ત્રીન સુપન મઝાર !સુપન॰ ॥ નિપુર્ણા ॥૧॥
O
૧. પ્રથમ. ૨ હાથી. ૩ ચાર દાંતવાલા. ૪ ઊંચા 'ધવાલા. ૫. સિહ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org