________________
૩૫
આરતી, મંગલ-દીવા દેવીકાનંદ જયાના પહેલી આરતિ પૂજા કીજે નર; ભવપામીને લહાવો લીજે છે જય ર છે દુસરી આરતિ દીન દયાળા, ધુળેવા મંડપમાં જગ અજુવાળા છે જ્ય છે ૩ તીસરી આરતિ ત્રિભુવન દેવાસુરનર ઈન્દ્ર કરે તારી સેવા છે. જય૦ કે ૪ થી આરતિ ચઉગતિ ચૂરે મન વાંછિત ફળ શિવસુખ પૂરે જય૦ પ પાંચમી આરતિ પુણ્ય ઉપાયા; મૂલચંદે ઋષભ ગુણ ગાયા | જય છે ૬
મંગલ-જીવે
દીવો રે દીવો મંગલિક દીવ આરતિ ઉતારીને બહુ ચિરંજીવો | દીવો ૧ | સોહામણું ઘર પર્વ દિવાળી, અંબર ખેલે અમરા બાળી દી૦૨ દીપ કુલ અજવાળી, ભાવે ભગતે વિઘન નિવારી દીઠ ૩ સફળ હુઓ (દીપાળભણે) એણે એ કલિકાલે આરતિ ઉતારી રાજા કુમારપાલે દીવો ૪ અમ ઘેર મંગલિકતુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હેજે . દીપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org