________________
૩૪
વિવિધ પૂજાસગ્રહ ભાગ પહેલા
(૮) કુલપૂજા-દુહા,
ઇંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પુરુષાત્તમ પૂછ કરી, માંગે શિવાલ ત્યાગ. ૧ આ હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા--મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય યજામહે સ્વાહા. ૮
ભ્રૂણ ઉતારણ.
લૂણુ ઉતારા જિનવર અંગે, નિલ જલધારા મનરંગે ાલ્ગુ॰ ॥ ૧ ! જેમ જેમ તડ તડ લહુ જ ફૂટે, તેમ તેમ અશુભ કર્મ બંધ તુટે ! લૂણું૦ | ૨ || નયન સલૂણાં શ્રી 1 જિનજીનાં, અનુપમ રૂપ દૃયારસ ભીનાં ॥ લણુ॰uuuરૂપ સલૂણું જિનછનું દિસે, લાજ્યું લૂણ તે જલમાં પેસે ૫ લૂણુ ॥ ૪ ॥ ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા, જલણુ ખેપવીયે લૂણ ઉદાર !! લૂણુ॰ ॥ ૫ ॥ જે જિન ઉપર દુમણા પ્રાણી, તે એમ થાયે લૂણ જ્યું પાણી ॥૬॥ અગર કૃષ્ણાગ કુંદ સુગંધે, ધૂપ કરીજે વિવિધ પ્રખધે ! લૂણુ॰ ॥ ૭॥
આરતી
જય જય આરતિ આદિ જિષ્ણુદા; નાભિરાયા મ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org