________________
૪૭૧
વિવિધ પૂજાસગ્રહ ભાગ છઠ્ઠો
แ
અતિ ચંગી, તાલ છંદ આયતિ સિમરી જિન॰ ॥૪॥ અલખ નિરંજન જ્યેાતિ પ્રકાશી, ચિદાનંદ સત રૂપ ધરી ॥ જિન॰ ॥ ૫ ॥ અજર અમર પ્રભુ શ શિવ કર, સ ભયંકર દૂર હરી ॥ જિન॰॥ ૬ ॥ આતમ રૂપ આનંદધન સંગી, રંગી જિનગુણુ ગીત કરી ॥ જિન॰ ! ૭ ॥ u ષોડશ નાટક પૂજા ॥ ॥ દુહા ॥
แ
નાટક પૂજા સેાલમી, જિ સેાલે શણગાર ॥ નાચે. પ્રભુની આગળે, ભવનાટક સબ ટાર ।। ૧ । દેવ કુમાર કુમરી મિલી, નાચે એકશત આઠ ! રચે સંગીત સુહાવના, ખત્તીસ વિધકા નાટ ॥ ૨ ॥ રાવણ ને મદાદરી, પ્રભાવતી સૂરિયાભ ૫ દ્રૌપદી જ્ઞાતા અગમે, લીયા જન્મ લાભ !! ૩ ૫ ટાળા ભવ નાટક સવી, હું જિત ! દીન દયાળ !!
મિલ કર સુર નાટક કરે, સુધર બજાવે તાલ ॥ ૪ ॥ ૫ પુજા ઢાળ છે. રાગ કલ્યાણ ! તાલ દાદરો! નાચત સુર વૃંદ છંદ, મંગલ ગુનગારી ૫ એ આંકણી !! કુમર કુમરી કર સકેત, આઠ શત મિલ ભ્રમરી દેત ॥ મદ તાર રણુરણાટ, યુધ પગ ધારી । ના॰ ॥ ૧ ॥ ખાજત જિહાં મૃદંગ તાલ, ધપ મપ મિટ ધમાલ ! રંગ ચગ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International