________________
શ્રીમદ્ આત્મારામજીત સત્તરભેટ્ટી પૂજા
FOL
ધૂપસે` પૂજા જિનવર કેરી, મુક્તિ વધુ ભઈ છિનકમે ચેરી અમ તા કયાં પ્રભુ કીની દેરી, તુમહી નિરંજન રૂપ, ત્રિલેકી ભૂપ, કે વિપદા દૂર કરી રે ! મેરે૦ાણા આતમ મ ગલ આનંદકારી, તુમરી ચરણુ સરણ અખ ધારી ૫ પૂજે જેમ હિર તેમ અગારી, મંગલ કમલા કદ, શરદકા ચંદ, કે તાપ સબ દૂર હિર રે ! મેરે જિનકી ૫૪
૫ પંચદશ ગીતપુજા !
॥ દુહા n ગ્રામ ભલે આલાપીને, ગાવે જિનગુણુ ગીત ॥ ભાવે શુધ્ધ જ ભાવના, જાચે પરમ પુનીત ॥ ૧ ॥ ફૂલ અનંત પચાશકે, ભાખે. શ્રી જગદીશ !! ગીત નૃત્ય શુધ્ધ નાસે, જે પૂજે જિમ ઈશ ! ૨ ॥ તીન ગ્રામ સ્વર સાતસે, મૂર્ચ્છના એકવીશ
જિન ગુણુ ગાવે ભક્તિશ', તાર તીસ ઓગણીશ ॥ ૩ ॥ ! પૂજા ઢાળ ડા રાગ સાહુણી-ઠેકા પંજાબી 11 જિનગુણ ગાવત સુરસુંદરી એ આંકણી । ચંપકવરણી સુર મનહરણી, ચંદ્રમુખી શુંગાર ધરી ।। જિન॰ ॥ ૧ ॥ તાલ મૃદંગ બંસરી મડલ, તેણુ ઉપાંગ ધુની મધુરી ।। જિન॰ ॥૨॥ દેવકુમાર કુમારી આલાપે, જિન ગુણ ગાવે ભક્તિ ભરી ૫ જિનાજ્ઞા નકુલ મુકુંદ વીણુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainebrary.org