________________
૪૪
વિવિધ પૂજાસ’ગ્રહ ભાગ છઠ્ઠો
કાંકરે સિદ્ધ થયા, કૈાડિ અન ંત નિ:કામ રે; ‘સિદ્ધક્ષેત્ર’ (૭) તિણે સાતમું, જાણેા એહનું નામ રે. ગુણુ॰ ૭. કામિત આપે જે ગિરિ, કરતાં જાસ પ્રણામ રે; સેવતાં સુખ ઉપજે તિણે, ‘કામુક’ (૮) આઠમુ નામ રે. ગુણ૦ ૮. આદિત્યકાંત એક લાખથી, સૂ યશાસુત જેહ રે; વિરયા જેહ નિજ તત્ત્વને, ‘ક’ (૯) નામ ગુણગેહ રે. ગુણ૦ ૯. કવડજક્ષ સેવા કરે, નિત નિત થઈ સાવધાન રે; દશમું ‘કપી’ (૧૦) નામ એ, ક૨ે તસ ગુણ ગાન રે. ગુણ॰ ૧૦. લેાહિત ટુંક છે એહની, તિણે ‘લાહિત’ (૧૧) પણ નામ રે; એકાદ— શમું અતિ ભલું, કીજે તાસ પ્રણામ ૨. ગુણ૦ ૧૧. ‘તાલધ્વજ’ (૧૨) વળી બારમું, શેત્રુંજાનું અભિધાન રે; સંસારી તેહને નમી, કીજે જન્મ પ્રમાણ રે. ગુણુ૦ ૧૨. કદંબગિરિ પણ ટુંક છે, તેરમું નામ ‘કદમ’ (૧૩) રે; મનુષ્ય લેાકમાં દોહિલેા, જિમ મસ્થળમાં અંબ રે. ગુણુ ૧૪. ‘સહસ્રાબ્જ’ (૧૪) ગિરિવર નમા, ચૌદમું એ અભિધાન રે; શ્રીકાલિકમુનિ સહસથી, પામ્યા શિવપુર ઠામ રે. ગુણ૦ ૧૪. પર્વતસશિરોમણિ, ‘નગાધીશ’ (૧૫) તિણે નામ રે; પંદરમું પ્રેમે નમા, જેહથી ઢાલત દામ રે. ગુણ ૧૫. સિદ્ધથાનકમાં એ વડું, જાણા રાજ સમાન
૧ શ્રી કાલીસ પાઠાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org