________________
પંડિત શ્રી પદ્યવિજયજીત નવાણું અભિષેકની પૂજા ક૫ | મંત્ર છે એ હાશ્રી તીર્થરાજાય, પરમપૂજ્યાય-પરમાન
દાય, હો શ્રી પ્રથમહંત પ્રતિષ્ઠિતાય, જલ, ચંદન, પુષ્પ, ધૂ, દીપ, અક્ષત, નૈવે, ફલ, યજામહે સ્વાહા
છે પૂજા ગીત || ! ભવ જિનવર વિનતિ એ દેશી બાહ્ય અત્યંતર શત્રુને, જય થાયે જિણ ઠાણ રે; સિદ્ધિ પરે સુખ શાશ્વતાં, તિણે “શત્રુજય (૧) નામ રે. ગુણવંત ગિરિ ગાઈએ, ટુંક એક સે આઠરે તેમાં એકવીશ મટકી, થતાં હોય ગહગાટ રે. ગુણ ૧. બાહબલી મુનિસહસશું, આઠ ઉપર વળી તામ રે; સિદ્ધિ વર્યા શુભ રીતિશું, તિણે બાહુબલી' (૨) નામ રે ગુણ૦ ૨. મધરતિ માંહે ઘન સમે, તૃષ્ણ ભાંજે ઘામ રે; વિષયપિપાસા સહુ મિટે, ત્રીજું “મરુદેવી' (૩) નામરે. ગુણ૦ ૩. ભાગે જિહાં સંસારને, અવિરતિરથ ઉદ્દામ રે; ચોથું શત્રુજયતણું, “ભાગીરથ” (૪) એણે નામ રે. ગુણ) ૪. પંચમ ટુંક રૈવતગિરિ, તેણે રૈવત’ (૫) એહ નામ રે, પંચમ એહ સેહામણું, પંચમગતિને કામરે. ગુણ૦ ૫. સહુ તીરથમાં એ વડું રાજા સમ અભિરામ રે; “તીરથરાજ (૬) એ ગિરિતણું, તેણે ટુઠું વર નામ રે. ગુણ૦ ૬. કાંકરે
- ૧, ગરમી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org