________________
૪૭
-
પતિ શી વિજ્યજીકત પંચકલ્યાણક પૂજા અમે ગાશું દેવાધિદેવ વાલા | ૭ | શુચિતર સમક્તિ પાળીને રે, કરશું આતમ શુદ્ધ વાલા ને કારણે કારજ નીપજે રે, બોધકથી હોય બુદ્ધ વાલા ૮ જિન ઉત્તમ પદ પદ્મની રે, કરશું ભગતિ એક ચિત્ત વાલા એ રૂપવિજય સુખસંપદા અમે, પામશું ચડતી નિત્ય વાલા ૯ છે
દ્વિતીય જન્મકલ્યાણક પૂજા છે
૫ દુહા ! મેદિની અન્ન ભરે ભરી, સુખકારી ગંધવાહ છે પુષ્પફલે તરૂગણુ લસે, સહુ જન મન ઉસાહ ૧ અર્કાદિક ગ્રહ ઉરચના, છત્રાદિક બહુ જોગ છે મધ્યયણી જનમે જિના, પ્રગટયા પુન્ય સંજોગ છે સકલ દિશા સુપ્રસન્ન થઈ ત્રિભુવન થયો પ્રકાશ છે છપન્ન દિશિકમરી સદા, આવી ધરી ઉલ્લાસ / ૩ / | ઢાળ ને આવ્યાં છું આશાભર્યા રે વાલાજી અમે આવ્યા રે
આશાભર્યા–એ દેશી ઘી આવ્યાં અમે હરખ ભર્યા રે, વાલાજી અમે આવ્યા રે હરખ ભર્યા છે એ ટેક | શ્રી જિનરાજની સેવા કરતાં, સઘળાં કાજ સર્યા છે દુર્લભ જિનમુખ નયણે નીરખત, હરખિત હઈડાં ઠર્યા રે વાર છે ૧ આડ થાનકથી અષ્ટપ્રકારે, નિજ નિજ કાજ ર્યા જ્યોતિ ઝગમગ દેખી
પ્રભુની, હરખે હિયડાં ભર્યા રોવા ૨ જનમ ગેહ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org