________________
વિવિધ પૂજાસ ંગ્રહ ભાગ છઠ્ઠો
..
ચૌદભુવનનાયક ચતુર, સુરપતિ સેવિત પાય તીર્થંકર કુળ તુમત્તણે, હેાશે જગ સુખદાય ॥ ૨ ॥ વાસભુવન સુખ સેજમાં, સુતી જગપતિ માય !! ચૌદ સુપન દેખી તદ્દા, હરખે પુલક્તિ થાય ॥ ૩ ॥ ॥ ગીતની ઢાળ ા રૂષભ જિનેશ્વર રાયજી એ દેશી પ્ર કથને જઈ કહે કામિની રે, સામી સુપન દીઠાં સુણા તેહ વાલા !! ગયવર પહેલે સેાહતા રે, બીજે વૃષભ મનેહર દેહ વાલા ૫૧ા રિ સિરી દામ સૈાહામણી રે, રાશિ રિવ ધજ સાહાય વાલા !! કલશ ને પદ્મ સરોવરૂ રે, ખીરસાયર આવ્યા દાય વાલા !! ૨ ૫ ભુવન વિમાન તે જાણીએ રે, રયણરાશિ મન આણુ વાલા ।। નિમ અગની ચૌદમે રે, દીઠા સુણેા ગુણની ખાણુ વાલા ।। ૩ । નૃપ કહે સુત હાશે ગુણી રે, સુપનપાઠક પરભાત વાલા ! તેડી પૂછયાથી કહે ૐ, અરિહા સુત હ।શે ખ્યાત વાલા ૫૪૫ સાંમળી દુપતિ હખિયાં રે, દીએ દાન કરી સન્માન વાલા ।। ગર્ભાપેાષણ જનની કરે રે, મન ધરતી ધનું ધ્યાન વાલા ાપા હરિ જિન ભગતિ રસે કરી રે, શ્રીપતિને કહે તામ વાલા ।। રાણુ કંચને નૃપ ધર ભરી રે, કરો જિનભક્તિ અભિરામ વાલા ।।૬।। આળસ ટાળી અ’ગથી રે, કરશું શ્રી જિનસેવ વાલા !! પરમેષ્ઠિ પદ ધ્યાઇ ને રે,
For Private & Personal Use Only
www.jainelibrary.org
૪૨૬
Jain Education International