________________
૨૨૮
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પાંચમે છે તૃતીય પુ૫ પૂજા છે
છેદુહો છે ત્રીજી પૂજા કુસુમની, કીજે ભવિ ગુણ હેત છે હભવ પરભવ સુખ લહે, સિદ્ધિ તણુ સંત ના માલતી મા મોગરો, કેતકી જાઈ ફૂલ છે
નવરહિત જનતા કરી, પૂજે ભાવ અમૂલ ૨ ઢાળ ત્રીજી વેણુ મ વાક્યો રે, વિઠ્ઠલા વારુ તમને-એ દેશી !
પ્રભુની રાજનીતિ હવે વર્ણવું, ઇંદ્ર કીધી રણ, કેશ અડતાલીશ ફરતો મંડપ, જેમ દેય રાણું પરણી છે ! અવસરપિણમાં રે પ્રથમ જિર્ણોજીત, ઉત્સર્પિણીમાં રે કુલગરની એ રીત છે એ આંકણી છે સિંહાસન ઉપર પ્રભુ થાપે, જાલ એળે નવરાવે છે ચામરછત્રને રાજચિહન વળી અલંકાર પહિરાવે છે અને ર છે યુગલ સહુ જલ લઈ આવે, ઠામ નહિં અભિષેક જમણે અંગુઠે જલ સિંચ્યા, મન અણી સવિવેક છે અને ૩. જગલ સહને વિનય જાણી, વિનીતાનયરી વાસી છે નયરી અધ્યા એહિ જ વિનીતા, મંદિર માળ ઉજાસી છે અા છે ૪ એકસે. પચવીશ જન માને, દક્ષિણ દરવાજેથી એ એક પચવિશ યોજન માને, મધ્ય વૈતાઢય પર્વતથી છે અને પા
૧. આખી દય વિવેક, ૨, A મહેલ A
Jain Education Sternator
www.jainelibrary.org