SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દીપવિજ્યજીકત અધ્યપદજીની પૂજા ૨૭ તેહની થાય. ધન જેમાં ૨ પ્રભુના ગાત્ર વંશને કરવા, હરિ ઉછરંગે જાય રે મારગમાંથી શેલડી સાંઠો, લઈ જિન પાસે આવે છે ઘન છે જેમાં છે ૩ હાથ પસારી લેઈઝષભજી, ઈ અવસર જાણી રે કાશ્યપગોત્ર વંશ ઈશ્વાકુ એ, થાપે કહી સરવાણી . ધન છે જેમાં જે ૪ નેમનાથ મુનિસુવ્રત જિનને શ્રીહરિવંશ સેહાવે રે એ ય પ્રભુના ગુણ રત્નાકર, ગૌતમ ગોત્ર કહાવે - ધન છે જેમાં છે ૫ બાવીસ જિન સહુ કાશ્યપગોત્રી, ઈશ્વાકુ વંશી છાજે રે ! એ માંહેથી છત્રીશ કુલ પ્રગટયા, રાજકુલીજેનહ રાજે ધન છે જેમાં ૬ ઈક્વાકુમાંથી સૂરજવંશી,ભરતેશ્વર નૃપ દીપેરે ઈક્વાકુમાંથી ચંદ્રવંશ તે, બાહુબળી જગ જીપે એ ધન જેમાં છે ૭ ઋષભાદિક ચોવીસી જિનવરનાં, ગોત્રને વંશ વખાણ્યાં રે દીપવિજય કવિરાજ પ્રભુજી, કલ્પસૂત્રથી જાણ્યાં ધન છે છે જેમાં | ૮ | કાવ્યું છે સકલમેહતમિસ્ત્રવિનાશન, પરમશીતલભાવયુતં જિનમ છે વિનયકુંકુમદર્શનચંદનેસહજતત્ત્વવિકાસકૃતિર્થયે ૧ મંત્ર:- હી શ્રી ચંદનં યજામહે સ્વાહા મા આ ચારે કોર ચંદન ધરે ! "૧ જગ A. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy