________________
પંડિત શ્રી પદ્યવિજ્યજીત નવપદ પૂજા
૧૯ વડભાગી ભવિ છે આજ૦ | ૩ | તાસ શિષ્ય શ્રી ખિમાવિયવર, જિનવિજય પંન્યાસ | શ્રી ગુરુ ઉત્તમવિજય સુશિષ્યો, શાસ્ત્રાભ્યાસ વિલાસ ભવિ છે આજ
૪ ગજ વહનિ મદ ચંદ્ર (૧૮૩૮) સંવત્સર, મહા વદિ બીજ ગુરુવારો છે રહી ચોમાસું લીંબડી નગરે, ઉદ્યમ એહ ઉદારો છે ભવિ છે આજ ૫ તપગચ્છ વિજ્ય ધર્મસૂરિ રાજે, શાંતિજિમુંદા પસાયે છે શ્રી ગુરુ ઉત્તમ ક્રમ કજ અલિસમ, પદ્મવિજય ગુણ ગાયો છે ભવિ.
આ | ૬ | ઇતિ કળશ છે છે ઇતિ પંડિત શ્રી પદ્મવિજયકૃત શ્રી નવપદ પૂજા સમાપ્ત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org