________________
૨૧૮
વિવિધ પૂજાસંગ્રહ ભાગ ચોથા પ્રશં તપ ગુણથકી, વીરે ધન્નો અણગાર . ર છે ઢાળ અઢારમી મા સચ્ચા સાંઈ હે, કાજેર બજાયા હ-એ દેશી
તપસ્યા કરતાં હો ડંકાનેર બજાયાહ છે એ આંકણીય ઉજમણું તપ કેરાં કરતા, શાસન સોહા ચઢાયા હે વીર્ય ઉલ્લાસ વધે તેણે કારણુ, કર્મ નિજર્જરા પાયા છે ત૫૦ છે ૧. અડસિદ્ધિ અણિમા લધિમાદિક, તિમ લદ્ધિ અડવીસા હે વિષ્ણુકુમારેદિકપરે જગમાં પામત જયંતજગીશા તપ ર ગૌતમ અષ્ટાપદગિરિ ચઢિયા, તાપસ આહાર કરાયા હે છે જે તપકર્મ નિકાચિત તપ, ક્ષમાસહિત મુનિરાયા છે તપ છે ૩છે સાડા બાર વરસ જિન ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા હે . ઘોર તપે કેવળ લહ્યાં તેહના, પવિજય નમે પાયા ! ત૫૦ || ૪ |
છે કળશ છે રાગ ન્યાશ્રી ! આજ મહારે ત્રિભુવન સાહેબ તૂઠ, અનુભવ અમૃત વઠો ગુણ અનુયાયી ચેતના કરતાં, કિશું ના કરે મોહ. રૂઠો છે ભવિ પ્રાણી હો ! આજ છે ૧ મે એ નવપદનું ધ્યાન ધરંત, નવનિધિ સદ્ધિ ઘરે આવે નવ નિયા
ને ત્યાગ કરીને, નવ ક્ષાયિક પદ પાવે છે ભવિ આજ પર વિજયસિંહસૂરિ શિષ્ય અનુપમ, ગીતારથી ગુણરાગી ! સત્યવિજ્ય તસ શિષ્ય વિબુધવર, કપૂરવિજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org