________________
પડિત શ્રી પદ્મવિજયજીકૃત નવપદ પૂજા
ኒ
૨૦૯
૫ તૃતીય શ્રી આચાય પદ પૂજા । " દુહૈ। u ડિમા વહે વળી તપ કરે, ભાવના ભાવે ખાર ! નમયે તે આચાય ને, જે પાળે પંચાચાર ! ૯ !!
u ઢાળ પાંચમી ! સભવ જિનવર વિનતિ એ—દેશી ! આચારજ ત્રીજે પદે, નમિયે જે ગચ્છ ધારી ॥ ઇંદ્રિય તુરંગમ વશ કરે, જે લહી જ્ઞાનની દેરી રે ! આચા॰ 1 ॥ ૧ ॥ શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે છત્રીશ છત્રીશી ચુણે; શેભિત સમયમાં દાખ્યા રે ! આત્મા ॥ ૨૫ ઉત્કૃષ્ટા ત્રીજે ભવે, પામે અવિચલ ઠાણુ રે । ભાવાચારજવ ́દના, કરિયે થઈ સાવધાન રે ।।આચારજ॰ ! ૩ ૫ દુહા ! નવવિધ બ્રહ્ન ગુપ્તિ ધરે, વર્ષે પાપ નિયાણુ વિહાર કરે નવ કલ્પ નવ, સૂરિ તત્ત્વના જાણું !! ૧૦ ॥ ના ઢાળ છટ્ઠી રાગ બિહાગડા ! મુજ ઘર આવોરે નાથએ દેશી સત્તાવીશ ગુણ સાધુના, શેાભિત જાસ શરીર ૫ નવકાટી શુદ્ધ આહાર લે, ઈમ ગુણ છત્રીશે ધીર !! ભવિજન ભાવશુ નમે આજ ! ૧ ૫ જિમ પામેા અક્ષયરાજ !! ભવિ॰ !! એ આંકણી ! જે પ્રગટ કરવા અતિ નિપુણ, વર લબ્ધિ અઠ્ઠાવીશ !! અવિધ પ્રભાવકપણું ધરે, એ સૂરિગુણ
૫ ૧૪
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org