SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ વિવિધ પૂજાસંગ્રહ ભાગ ચોથા ગુણ કામી રે ગુણકામી ગુણકામી ગુણવંતા, જે વચનાતીત હુઆ રે ૧છે એ આંકણી છે ક્ષાયિક સમકિત ને અક્ષય સ્થિતિ, જેહ અરૂપી નામ છે અવગાહન અગુરુલધુ જેહની, વીર્ય અનંતનું ધામ કે સિદ્ધ છે | ઈમ અડકર્મ અભાવે અડગુણ, વળી ઈગતીસ કહેવાય છે વળીયા વિશેષે અનંત અનંતગણું નાણું નયણુ નિરખાય છે નિત્ય નિત્ય વંદના થાય કે સિવ + ૩ છે દુહે છે જિહાં નિજ એક અવગાહના, તિહાં નમું સિદ્ધ અનંત છે ફરસિત દેશ પ્રદેશને, અસંખ્યગુણ ભગવંત | ૮ | છેઢાળ ચોથી રાગ કાગ સિદ્ધ ભજે ભગવંત પ્રાણી પૂર્ણાનંદી સિદ્ધ લોકાલોક લહે એક સમયે,સિદ્ધિવધૂ વરકંત છે પ્રાણી છે અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિકવંત છે. પ્રાણી છે ૧ વર્ણ ન ગંધ ન રસ નહીં ફરસન, દીર્ધ હૃસ્વ ન હંત છે પ્રાણી છે નહીં સૂક્ષ્મ બાદર ગતવેદી,ત્રસ થાવર ન કહત છે પ્રાણી છે ૨અહી, અમાની, અમાયી, અને લોભી, ગુણ અનંત ભદંત છે પ્રાણી પદ્મવિજય નિત્ય સિદ્ધ સ્વામિને, લળિ લાળ લાળ પ્રણમંત પ્રાણી મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy