________________
પડિત શ્રીવીરવિજયજીત રત્નાત્ર પૂજા
પ્રદક્ષિણાના દુહા કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણને નહીં પાર, તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દેઉં ત્રણ વાર. ભમતીમાં ભમતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય, દર્શન જ્ઞાન ચારિત્ર રૂ૫, પ્રદક્ષિણા ત્રણ દેવાય. જન્મ મરણાદિ ભય ટળે, સીએ એ દર્શન કાજ, રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરે જિનરાજ. જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ દેત, જ્ઞાનવિના જગ જીવડા, ન લહે તવ સંકેત. ચય ને સંચય કમને, રિક્ત કરે વળી જેહ, ચારિત્ર નિર્યુક્તિએ કહ્યું, વંદે તે ગુણ ગેહ. દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી શિવ દ્વાર, ત્રણ પ્રદક્ષિણ તે કારણે, ભવદુઃખ ભંજનહાર.
(પછી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું) ઈચ્છા કારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરૂં? ઈચ્છ.
જગચિંતામણિ જગનાહ, જગગુરૂ, જગરફખણ, જગબંધવ, જગસત્યવાહ, જગભાવવિઅકુખણુ, અ ઠાવય સંકવિએ રૂવ, કમ્મ વિણાસણ, ચકવીસપિ જિણવર જયંતુ, અપ્પડિહય સાસણું.
કમ્મભૂમિહિકમ્મભૂમિહિ, પઢમ સંઘણિ ઉકાસય સત્તરિક્ષય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org