________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પહેલે
વસ્તુ-ઈદ ન્ડવણુ કાલે ન્હવણકાલે દેવદાણવ સમુચ્ચિય, કુસુમાંજલિતહિં સંકવિય,પસવંત દિસિપરિમલ સુગંધિય, જિણ–પય–કમલે નિવડેઈ, વિગ્ગહર જસ નામ–મતે; અનંત ચકવીસજિન, વાસવ મલીય અસેસ, સા કુસુમાંજલિ સુહકર, ચઉવિહ સંધ વિશેષ, કુસુમાંજલિ મેલે ચકવીસ જિર્ણોદા.
૧૩ નમોહંતુ સિદ્ધાચાર્યો–પાધ્યાય સર્વસાધુભ્ય:
કુસુમાંજલિ-ઢાળ અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભા; કુસુમાંજલિ મેલો ચોવીસ જિર્ણદા. ૧૪
દુહ મહાવિદેહે સંપ્રતિ, વિરહમાન જિન વીશ; ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંધ સુજગીશ. ૧૫ નમોહંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:
કુસુમાંજલિઝાળ અપછરમંડલિ ગીત ઉચ્ચાર, શ્રી શુભ વીરવિજય જયકારા, કુસુમાંજલિ મેલો સર્વ જિમુંદા. ૧૬
શ્રી કુસુમાંજલિ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org