________________
પડિત શ્રી વીરવિજ્યજીકૃત વીશસ્થાનક તપપૂજા
॥ ઢાળ ! એકવીશમી
।। ઘણું જીવતું જીવ જિનરાજ જીવા ઘણુ’——એ દેશી ઘ ઘણું પૂજ તુ પૂજ થાનકપદ પૂજ તુ', સમ્યભાવગુણ ચિત્ત આણી । જિનવર પતણું, હેતુ છે એ ભલું, કા નહીં એહ સમુ સમયવાણી ૫ ધણું૦ ૫૧૫ એ આંકણી વીશ વીશ વસ્તુ મેળવી કરી ઊજવા, નરભવ પામીને લાહા લીજે તપફળ વાધશે ઊજમણા થકી,જિનવર ગણધર એમ વદીજે ! ઘણું ॥ ૨ ॥ ખંભાતય ખંદરે સુંદર ભાવિયા, શ્રાવક શ્રાવિકા પુણ્યવંતા । વીશથાનતણી ભક્તિ કરે ભાવથી, શાસન ઉન્નતિ અતિ કરતા !! ઘણું॰ us!! તાસતણે આગ્રહે સ્તવન પૂજા રચી, શુદ્ધકરો શ્રુતધરા પુણ્ય જાણી ।। વિજય આનંદગણિ વિજયસૌભાગ્યસૂરિ, વિજયલક્ષ્મીસૂરિ જૈનવાણી ધણું૦ ૫૪ા ઋતિ ઢાળ સમાપ્ત ॥
૫ કળશ !
એમ વીશસ્થાનક સ્તવન કુસુમે,પૂજિયા શ ખેશ્વરે
૫
૪
૧
સંવત સમિતિ વેદ વસુ શશી (૧૮૪૫) વિજયશમી મન ધરા ।। તપગચ્છ વિજયાનંદ પાધર, શ્રી વિજયસૌભાગ્ય સૂરિશ્વરા ૫ શ્રી વિજયલક્ષ્મીસૂરી પાણે, સકલ સંધ મગલ કરે! ॥ ૧ ॥
॥ ઇતિ શ્રી વિજયલક્ષ્મીસૂરિષ્કૃત વિશતિસ્થાનકપઃ પૂજા સમાપ્તા
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
૧૫૭