________________
แ
- પડિંત શ્રી વિજ્યલક્ષ્મીસૂરિષ્કૃત વીશસ્થાનક તપપૂજા ૧૫૩ તત્વે દિલ લાવ રે ! સામાયિક નવ દ્વારે વિચારિયેજી, અમ ડ આવશ્યક ભાવ રે ! નમા૦ ૫૫ ૫૫ ચાર સામાયિક આગમમાં કહ્યાંજી, સર્વે વિરતિ અવિરુદ્ધ રે ! પાંચ ભેદ છે સજમ ધનાથજી, નિર્મળ પરિણામે સવિશુદ્ધ રે !! નમા॰ ।। ૬ । સમાધિવર ગણધરછ જાચિયાળ, ચાવીશ જિનને કરી પ્રણામ રે ! પુરંદર તીર્થ કર થયા એહથીજી, સૌભાગ્યલક્ષ્મી ગુણધામ ૨ે ॥ નમા॰ ॥ ૭
॥ અથ મંત્રા
આ હી શ્રી પરમાત્મને અનંતાનંતજ્ઞાનશકતયે જ મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે અ ંતે જલાર્દિક ય૦ સ્વાહા ! ॥ અષ્ટાદશ શ્રી અભિનવજ્ઞાનપદ પૂજા ।। ॥ દુહા .
જ્ઞાનવૃક્ષ સેવા ભવિક, ચારિત્ર સમક્તિ મૂળ અજર અમર પદ ±ળ લહેા, જિનવર પદવી ફૂલ ॥ ૧ ॥ U ઢાળ : અઢારમી ૫ કોઇ લેા પર્વત "ધલા રે લાલએ દેશી.
แ
અભિનવ જ્ઞાન ભણા મુદ્દા રે લાલ, મૂકી પ્રમાદ વિભાવ ૨ે હું વારી લાલ ! બુદ્ધિના આઠ ગુણ ધારિયે રે લાલ, આઠ દેષના અભાવ રે ! હું' વારી લાલ ૫ પ્રણમા પદ અઢારમું રે લાલ ॥ ૧ ॥ એ આંકણી ! દેશારાધક કિરિયા
Jain Education International
For Private & Personal Use Only www.jainelibrary.org