________________
૧૫૨
વિવિધ પૂજાસ ગ્રહુ ભાગ ત્રીજો
આ હી શ્રી પરમાત્મને અનંતાનંતજ્ઞાનશતયે જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે અર્હ તે જલાર્દિક ૫૦ સ્વાહા ॥
૫ સપ્તદેશ શ્રી સંયમપદ પૂજા ॥
॥ દુહા ॥ શુદ્ધાતમ ગુણમે રમે, તજી ઈંદ્રિય અશંસ !! ચિર સમાધિ સંતેષમાં, જય જય સંયમવશ ॥ ૧ ॥ U ઢાળ સત્તરમી ॥ કુંવર ગભારે। નજરે દેખતાંજી. એ દેશી ડા સમાધિગુણમય ચારિત્રપદ ભલુ જી, સત્તરમું સુખકાર રે ! વીશ અસમાધિ દ્વાષ નિવારીનેજી, ઉપન્યા ગુણસ તાષ શ્રીકારે રે !! નમે નમેા સંયમપદને મુનિવરાજી ! ૧ ૫ એ આંકણી ! અનુકપા દીનાકિની જે કરે છ, તે કહીયે દ્રવ્ય સમાધિ રે ! સારણાકિ કરી ધમ માં સ્થિર કરેજી, તે લહિયે ભાવ સમાધિરે !! તમે॰ !! ૨ ૫ વ્રત શ્રાવકનાં ખાર ભેદે કહ્યાંછ, મુનિના મહાવ્રત પંચ રે !! સત્તર એ દ્રવ્ય ભાવથી જાણીનેજી, યથાચિત કરે સયમ સૌંચ રે ! નમે ૫૩૫ ચાર નિક્ષેપે સાત નયે કરીજી, કારણ પાંચ સંભાર ૨ે । ત્રિપદી સાત ભાંગે કરી ધારિયેજી, જ્ઞેયાદિક ત્રિક અનધાર રે ૫ નમા॰ ૫૪૫ ચાર પ્રમાણે ષડ્ દ્રવ્યે કરીજી, નવ
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org