________________
૧૩૨
વિવિધ પૂજાસંગ્રહ ભાગ ત્રીજો પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન ! ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમો નમો શ્રી જિનભાણું ૭ છે છે ઢાળ પહેલી આદિજિકુંદ ભયા કરે–એ દેશી છે
શ્રી અરિહંત પદ ધ્રાઈએ, ચેત્રીશ અતિશયવંતા રે ! પાંત્રીશ વાણી ગુણે ભર્યા, બાર ગુણે ગુણવંતારે છે શ્રી
૧. અડદિય સહસ લક્ષણ દેહે, ઇંદ્ર અસંખ્ય કરે સેવારો ત્રિતું કાળના જિન વાંદવા, દેવ પંચમ મહાદેવારે શ્રી ધરા પંચકલ્યાણક વાસર, ત્રિભુવન થાય ઉદ્યોતરે દેષ અઢાર રહિત પ્રભુ, તરણ તારણ જગ પિતરે શ્રી કા ષટુકાય ગોકુળ પાળવા, મહાગોપ કહેવાય રે દયા પડહ વજડાવવા, મહામાહણ જણ તાય રે | શ્રી. ૧૪ ભાદધિ પાર પમાડતા, ચોથો વર્ગ દેખાવે રે ભાવ નિર્યામક ભાવિયા, મહાસથ્થવાહ સેહાવે રે, શ્રી મેપા અસંખ્ય પ્રદેશનિર્મળ થયા, છતી પર્યાય અનંતારે નવનવા શેયની વર્તન, અનંત અનંતા જાણુતા રે! શ્રી છે પિંડપદસ્થ રૂપસ્થમાં, દ્રવ્ય ગુણ પર્યાયે ધ્યાયારે દેવપાલાદિ સુખી થયા, સૌભાગ્યલક્ષ્મીપદ પાયારે શ્રી ! છ !
છે અથ મંત્ર છે આ હીં શ્રી પરમાત્મને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુનનિવારણાય શ્રીમતે અહંતે જલાદિકંય સ્વાહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org