________________
શ્રી બાર વ્રતની પૂજા છે સમકિતારેપણે પ્રથમ જલપૂર છે
૫ દુહા છે સુખકર શંખેશ્વર પ્રભુ, પ્રણમી શુભગુરુ પાય શાસન નાયક ગાઈશું, વર્ધમાન જિનરાય ૧ સમવસરણ સુરવર રચે, વન મહસેન મેઝાર છે સંધ ચતુર્વિધ થાપીને, ભૂતલ કરત વિહાર છે ર છે એક લખ શ્રાવક વ્રતધરા, એગમુસાઠ હજાર છે સૂત્ર ઉપાસક વર્ણવ્યા, દશ શ્રાવક શિરદાર કેરા પ્રભુ હાથે વ્રત ઉચ્ચરી, બાર તજી અતિચાર ગુરુ વંદી જિનની કરે, પૂજા વિવિધ પ્રકાર છે. ૪ મુનિમારગ ચિંતામણિ, શ્રાવક સુરતરુ સાજ છે બેહુ માધવ ગુણઠાણમેં, રાજા ને યુવરાજ છે પ શિવમારગ વ્રતની વિધિ, સાતમા અંગ મોઝાર પંચમ આરે પ્રાણુને, સુણતાં હોય ઉપકાર
૬ો તેણે કારણ પૂજા રચું, અનુપમ તેર પ્રકાર છે ઉતરવા ભવજલનિધિ, એ છે આરા બાર પછી સુરતરુ રૂપાને કરી, નીલ વરણમેં પાન છે રક્તવરણ ફલ રાજતાં, વામ દિશે તસ ઠાણ ૮ાતેર તેર વસ્તુ શુચિ, મેળવીએ નવરંગપાનર નારી કલશા ભરી, તેર ઠા જિન અંગ લા ન્હવણ, વિલેપન, વાસની, મલિ દીપક ધૂપ ફૂલ છે મંગલ, અક્ષત, દર્પણ, નૈવેદ્ય ધ્વજ ફલ પુર ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org