________________
૧eo
વિવિધ પૂજાસંગ્રહ ભાગ બીને થ વૃણ મુક્તાફળ માળા, સંઘને કઠે ઠવાયો રે વિરો શેઠ હેમ ભાઈ હુકમ લઈને, પાલીતાણા શિર કાયો મતીચંદ મલકચંદ રાજ્ય, સંધ સકળ હરખાયો રે વિવા તપગચ્છ સિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય સત્ય પાયા છે કપૂર વિજય ગુરુ ખિમાવિજયે તસ, જસ વિજયે મુનિરાયે રે વિ. ૪. શ્રી શુભ વિજય સુગુરુ સુપાયે, શ્રત ચિંતામણિ પાયે છે વિજયદેવેંદ્રસૂરીશ્વર રાજ, પૂજા
અધિકાર રચાયો રે વિ૦ ૫. પૂજ નવાણું પ્રકારી રચાવે , ગાવો એ ગિરિરાયે વિધિયોગે ફળ પુરણ પ્રગટે, તવ હઠવાદ હાયે રે વિ. . ૬વેદ ૪ વસુ ૮ ગજ ૮ ચંદ્ર ૧ સંવત્સર (૧૮૮૪) ચૈત્રીપૂનમ દિન ગાયો પંડિત વીરવિજય પ્રભુ ધ્યને, આતમ આપ ઠરાયે રે વિમલાચલ તીરથ ગાયે ૫છા ઈતિ કળશ |
૧ કાવ્યમ છે કુતલિખિતવૃત્તમ છે ગિરિવરંવિમલાચલનામક, ઋષભ મુખય જિનાધિપવિત્રિત, હદિ નિવેશ્ય જલૈર્જિન—પૂજન, વિમલમાપ્યા કરેમિ નિજાત્મક ૧al
૫ અથ મંત્ર છે એ હી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ–જરા–મૃત્યુનિવારણાય, શ્રીમતે જિનંદ્રાય, જલાદિકંયજામહે સ્વાહા છે ઇતિ પડિત શ્રી વારવિજ્યજીકૃત શ્રી શત્રુંજય મહિમાગર્ભિત
શ્રી નવાણુ પ્રકારી પૂજા સમાપ્ત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org