________________
અર્થાત હે પ્રભુ! તમારું નામ ગ્રહણ કરવાથી અગ્નિના ઉપદ્રવો શાંત થઈ જાય છે. / ઉદી
ભક્તામર શ્લોક ૩૭ રક્ત ક્ષણે સમદ કોકિલકંઠનીલ. ક્રોધો દ્વતં ફણિનમુલ્ફણમાપતખ્તમ્ | આક્રામતિ ક્રમયુગેન નિરસ્તશ -
સ્વગામનાગદમની હદિ યસ્ય પુસઃ ૩૭ના કાળો કાળો અતિશય બની લાલ આંખો કરેલી, કો ધે પૂરો બહુવિધ વળી ઉછળે કેન જેની; એવો મોટો મણિધર કદી આવતો હોય સામે,
નિત્યે થંભે તુરત અહિ તે પ્રભુ આપ નામે. // ૩૭ // ભાવાર્થ :
હે પ્રભુ! જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપી નાગદમની મંત્ર રહેલ હોય તે પુરુષ રક્તનેત્રવાળા મદોન્મત કોયલના કંઠ જેવા કાળા, ક્રોધથી છંછેડાયેલા, ઊંચી ફેણવાળા અને સન્મુખ દોડી આવતા એવા સર્પને પણ શંકા વગર પોતાના બે પગ વડે ઉલ્લંઘે છે.
' અર્થાત્ હૃદયમાં આપનું ધ્યાન ધરનારને ભયંકર સર્પ કશું કરી શકતા નથી. / ૩૭ /
ભક્તામર શ્લોક ૩૮ વગ , ર ગ જગજિત ભીમ નાદ - માજ બલ બલવતામપિ ભૂપતીનામ્ | ઉઘ દ્િ વા કરમ યુ ખશિખા પવિદ્ધ ,
તત્કીર્તનાત્તમ ઈવાશુ ભિદામુપૈતિ //૩૮|| અશ્વો કૂદે કરિગણ કરે ભીમનાદો અતિશે, એવી સેના સમરભૂમિમાં રાજતી જિતમિષે; ભદાયે તે તુરત પ્રભુજી આપના કીર્તનોથી,
જાણે નાસે તિમિર સઘળાં સૂર્યના કિરણોથી. / ૩૮ // ભાવાર્થ :
હે ભગવાન! તમારું નામ સ્મરણ કરવાથી જેયુદ્ધમાં યુદ્ધ કરતા ઘોડાઓ, હાથીઓના ગર્જારવ તથા મારો-મારોના યુદ્ધનાદો થતા હોય એવું બળવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧૯)