________________
આ પદો બોલાયા બાદ જે ભૂમિ ઉપર પૂજન ભણાવવાનું છે, તેની શુદ્ધિ અર્થે મંત્રો બોલાય છે તે આ પ્રમાણે છે. પ્રથમ ભૂમિ શુદ્ધિ માટે વાયુદેવનો મંત્ર બોલાય છે.
ॐ ह्रीं वातकुमाराय विध्नविनाशकाय महीं पूतां कुरु कुरु स्वाहा । મેઘકુમાર દેવને જલનો છંટકાવ કરવા નીચેનો મંત્ર બોલાય છે.
ॐ ह्रीं मेघकुमाराय धरां प्रक्षालय प्रक्षालय हूँ फुट् स्वाहा । નીચેનો મંત્ર બોલી ચંદનનાં છાંટણા કરવા :
ॐ भुरसि भुतधात्रि सर्व भूतहिते भूमिशुद्धिं कुरु कुरु स्वाहा । તે પછી નીચેનો મંત્ર બોલવો :
ॐ नमो विमलनिर्मलाय सर्वतीर्थजलाय पां पां वां वां ज्वी ज्ची अशुचि
शुचिर्भवामि स्वाहा । સર્વ પાપોના દહન અર્થે પોતાની બંને ભુજાઓને સ્પર્શ કરી આ પ્રમાણે મંત્ર बोलवो :
ॐ विद्युतस्फुलिंगे महाविद्ये सर्व कल्मषं दह दह स्वाहा । આ મંત્રો બોલાયા બાદ અંગરક્ષાની ક્રિયા થાય છે.
આપણું શરીર પંચમહાભૂતોનું બનેલ છે. પૂર્વના જ્ઞાની પુરુષોએ આ પંચમહાભૂતોના બીજા ક્ષર મંત્રો નક્કી કર્યા છે તે આરોહ અવરોહમાં ત્રણ વાર બોલી શરીરના પંચ અંગો (ઢીંચણ, નાભિ, હૃદય, મુખ અને લલાટ) ઉપર બંને હાથ સ્થાપી બોલાય છે.
।। क्षि प ॐ स्वा हा - हा स्वा ॐ प क्षि ।। આ ક્રિયા કર્યા પછી – આત્મ રક્ષા માટે વપંજર સ્તોત્રનો પાઠ કરાય છે.
q४५४२ स्तोत्र : (२।। - ४२वारी आन) ॐ परमेष्ठीनमस्कारं सारं नवपदात्मकम् । आत्मरक्षाकरवज्र - पंजराभं स्मराम्यहम् ।। १ ।। ॐ नमो अरिहंताणं, शिरस्कंशिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुख्ने मुखपटं वरम् ।। २ ।। ॐ नमो आयरियाणं, अंगरक्षातिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोदृढम् ।। ३ ।। ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे । ऐसो पंचनमुक्कारो, शिला वज्रमयी तले ।। ४ ।। सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः ।।
मंगलाणं च सव्वेसिं खादिरागारखातिका ।। ५ ।। Jain Education International
For Private & Personal Use Only
(२१२)
www.jainelibrary.org