SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા વર્તમાનયુગ ઔદ્યોગીકરણ, અતિ શહેરીકરણ અને પ્રૌદ્યોગિક વિકાસના યુગ છે. આજના નાગરિકા નિર તર અને જરદસ્ત દખાણુ તથા તનાવની વચ્ચે જીવે છે. એને કારણે સતત લાહીનુ ઊંચુ' દખાણું. અનિદ્રા અને હૃદયરોગ જેવા અનેક મનઃકાયિક રાગાના શિકાર એમણે બનવુ પડે છે. જ્યારે લેાકા આ બધાથી હતાશ થઈ જાય છે, ત્યારે મદ્યપાન કે ખતરનાક નશીલા પદાર્થો તરફ આકર્ષાય છે. આ માદક અને નશીલા પદાર્થાથી તેમને એક વાર અસ્થાયી રાહત જેવુ મળે છે. પણ છેવટે એ વ્યસનેાના તેએ શિકાર ખતી જાય છે, સમસ્યાએ વધારે ગુંચવાતી જાય છે. તેથી એ સ્પષ્ટ છે કે સમસ્યાઓનું સમાધાન માદક-નશીલા પદાર્થોના સેવનમાં નથી, પરંતુ વૃત્તિએના રચનમાં તથા આન્તરિક શક્તિએના વિકાસમાં છે. ધ્યાનાભ્યાસ દ્વારા વ્યક્તિ સહજરૂપે તેને કુલિત કરી શકે છે. આજે સામાન્ય રીતે બધા જ પ્રતિષ્ઠિત તેમ જ નિષ્ણાત ડોકટરશ એવુ માને છે કે ધ્યાન અને કાયોત્સર્ગ એક શક્તિશાળી ઉપાય છે, જેનાથી રાગનુ નિવારણ અને સ્વાસ્થ્યનું સ ંરક્ષણ ખત થઈ શકે છે. હવે એવાં અકાટ્ય વૈજ્ઞાનિક પ્રમાણે! પ્રાપ્ત થયાં છે કે જે આ વાતનાં સાક્ષી છે કે ધ્યાન અને કાયાત્સગ ના માધ્યમથી તનાવનિત ગેના અટકાવ તેમ જ નિવારણ થઈ શકે છે. વૈજ્ઞાનિક શોધથી. એ પણ સ્પષ્ટ પ્રમાણિત થઈ ચૂક્યું છે કે નિયમિત ધ્યાનાભ્યાસ આપણા શરીરનાં મુખ્ય નિયંત્રણત ત્રને પ્રભાવિત કરે છે જે આપણી સ્વસ્થતાને કાયમ જાળવી રાખવા માટે મૂળભૂત રીતે જવાબદાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy