SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. જ્યારે ધ્યાન દર્શન-કેન્દ્ર પર સ્થાપિત થાય છે, ત્યારે પિતાની વાતને અંદર સુધી પહોંચાડવામાં ખૂબ સરળતા થઈ જાય છે. મને વિજ્ઞાન માને છે કે જે વાત માત્ર આપણા સ્થળ મન સુધી પહોંચે છે તે સફળ નથી બનતી. તેનાથી વ્યક્તિનું પરિવર્તન થઈ શકતું નથી. તરંગાતીત અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી. જ્યારે આપણે દર્શન કેન્દ્ર પર ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણે વિચાર, આપણે સંકલ્પ અંતર્મન સુધી પહોંચી જાય છે. તે સંકલ્પ લેશ્યા-તંત્ર અને અધ્યવસાયતંત્ર સુધી પહોંચી જાય છે. તરંગાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે, પરિવર્તન પ્રગટ થવા લાગે છે, ચિત્તની યાત્રા શૈતન્ય કેન્દ્રો પર ચિત્તનો સ્વભાવ છે કે તે માથાથી માંડીને પગ સુધી ચક્કર લગાવ્યા કરે છે. કોઈ વાર ઉપર, કઈ વાર નીચે, હંમેશાં ઘૂમ્યા જ કરે છે. કોઈ વખત આપણને અચાનક જ હિંસાની યાદ આવી જાય છે, તે કઈ વખત દ્વેષની યાદ આવી જાય છે, તે કઈ વખત ધૃણાને વિચાર જાગી ઊઠે છે, તો કોઈ વખત સારા વિચાર જાગૃત થાય છે. કેઈ વખત એવી ઉત્કૃષ્ટ ભાવના, પરમાર્થની ભાવના, જાગૃત થાય છે કે બધું જ ત્યાગવાની ઈચ્છા થઈ જાય છે. આવું શા માટે થાય છે ? વૃત્તિઓ કેમ બદલાયા કરે છે? કઈ વખત સ્મૃતિને દરવાજો ખૂલે છે, તે કઈ વખત સ્મૃતિની બારી ખૂલે છે. શા માટે એ ખૂલતી રહે છે ? કણ અંદર બેઠું છે, જે એને ખેલ્યા કરે છે? એ બીજું 32 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy