SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસ અને રૂપાંતરની પ્રક્રિયા: ચૈતન્ય કેન્દ્રપ્રેક્ષા પ્રેક્ષા ધ્યાનની પદ્ધતિ એવી પદ્ધતિ છે, જેમાં પ્રાચીન દાર્શનિકે દ્વારા પ્રાપ્ત જ્ઞાન તેમ જ સાધનાપદ્ધતિનું વૈજ્ઞાનિક સંદર્ભોમાં નિરૂપણ કરવામાં આવે છે. આ બંનેને તુલનાત્મક વિવેચન દ્વારા તેમ જ તેના આધારે આજના યુગ-માનસને એવી રીતે પ્રેરવામાં આવે છે, જેનાથી મનુષ્યના પાશવી આશ નાશ પામે. વિશ્વમાં અહિંસા, શાંતિ અને આનંદને પ્રસ્થાપિત કરીને મંગલમય લક્ષ્યની પ્રાપ્તિ કરી શકાય. શ્વાસપ્રેક્ષા, શરીરપ્રેક્ષા, દીધેશ્વાસપ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસપેક્ષા, ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા, લેણ્યાક્ષાન, કાયેત્સર્ગ આ બધી જ પ્રક્રિયા છે, જેને રૂપાન્તરની પ્રક્રિયા પણ કહી શકાય. આ પ્રક્રિયાઓને અનુસર્યા પછી એમ કહેવાની કે ઉપદેશ આપવાની પણ જરૂર નહીં પડે કે આવા બને, તેવા બને, ધાર્મિક બને, સ્વાર્થને છાડે, ભય અને ઈષ્યને છે. આ માત્ર ઉપદેશ છે. માત્ર ઉપદેશ અસરકારક નથી બનતે. જે જે ઉપાય બતાવવામાં–કહેવામાં આવે છે, તે બધા કામમાંક્રિયામાં લેવા પડે છે. તેનાથી એક દિવસ આપણને પિતાને અનુભવ થશે કે કંઈક રૂપાંતર થઈ રહ્યું છે, ધાર્મિક વૃત્તિ જાગ્રત થઈ રહી છે. એ જ રીતે ક્રોધ અને ભયમાંથી પણ મુક્તિ થયાનું સ્પષ્ટ લાગવા માંડે છે. માયા અને લેભમાંથી પણ મુક્તિને અનુભવ થાય છે. આ બને દોષમાંથી મુક્તિ મેળવવા જુદા જુદા પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી-તે સ્વયં નાશ પામે છે. આ દેષોને મૂળમાંથી નષ્ટ કરવાને આ એકમાત્ર ઉપાય છે. પ્રસ્તુત પુસ્તિકામાં તન્ય કેન્દ્ર-પ્રેક્ષાની વિસ્તારથી ચર્ચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy