________________
શરીરના અન્ય અવયવે અને તેમની ક્રિયા-કલાપ ઉપર પણ ગાઢ અસર કરે છે.
એસ્ટેજન” અને “પ્રોજેસ્ટેરેન” નામના બે હાર્મોને સ્ત્રીઓમાં જ હોય છે, જે સ્ત્રીને, પુરુષ કરતાં ભિન્ન બતાવનાર લક્ષણો ઉત્પન્ન કરે છે. પુરુષના હોંગિક હોર્મોનેને “એન્ડ્રોજન” કહે છે. ટેસ્ટેસ્ટેરેન” વૃષણ દ્વારા ઉત્પાદિત એન્ડ્રોજનામાં એક મુખ્ય હેમેન છે. સ્ત્રીઓ અને પુરુષ બંને જાતિઓમાં પિયૂટરીના હોર્મોને ગેનાøની ક્રિયાઓને નિયંત્રિત કરવામાં ઘણું મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org