________________
કરી શકાય છે અને ક્યાં લઈ જઈ શકાય છે, ચિત્તવૃત્તિએને ક્યાં ક્યાં લઈ જઈ શકાય છે, એ વાત મેડિકલ વિજ્ઞાનને વિષય નથી.
શરીરપેક્ષા : આધ્યાત્મિક દૃષ્ટિકોણ
હૃદયમાં પ્રાણને એક પ્રકારે પ્રવાહ હોય છે, નાસાગ્રમાં પ્રાણને બીજા પ્રકારનું પ્રવાહ હોય છે, નાભિમાં વળી જુદે, ગુદાપૂળમાં જુદે અને આપણી સમગ્ર ત્વચામાં પ્રાણને જુદો પ્રવાહ હોય છે. આ પ્રમાણે પ્રાણના કેટલાય પ્રવાહો છે. કઈ પણ ડોકટર નથી જાણ કે પ્રાણના આ પ્રવાહ શા માટે છે? છે કે નહીં? એ તેમને વિષય જ નથી. કેમકે આ બધી વાતે શોધવામાં આવી સાધનાની દૃષ્ટિએ, અંતરની યાત્રા કરવા માટે માત્ર સપ્તધાતુમય શરીરને જાણવાથી અંદરની યાત્રા થઈ નથી શકતી, અંદરના દરવાજા ઊઘડી નથી શકતા. અંદરના દરવાજા ખેલવા માટે, અંદરની યાત્રા કરવા માટે આ બધાં રહસ્યોને ખેલવા ઊઘાડવાં પરમ આવશ્યક છે.
રસાયણ અને વિધુત્વવાહ મનુષ્ય પિતાનાં સંવેદને, વિચારે અને લાગણીઓ પર નિયંત્રણ કરવા ઈચ્છે છે, પરંતુ જ્યાં સુધી આંતરિક ક્રિયાઓમાં કઈ પરિવર્તન નથી થતું ત્યાં સુધી નિયંત્રણ સંભવિત નથી બનતું. વ્યક્તિને સંચાલિત કરે છે આંતરિક રસાયણે, આંતરિક વિદ્યુતપ્રવાહ અને આંતરિક તંત્રિકા તંત્ર. જ્યાં સુધી આપણું રસાયણ ન બદલાઈ જાય, જ્યાં સુધી
43
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org