________________
જ્યારે પુરુષમાં આ નલિકા–માર્ગ લબે અને અટપટી હોય છે. આ મૂત્રમાર્ગ–નલિકા પુરુષમાં ૨૦ સેન્ટીમીટર લાંબી હોય અને તે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પસાર થાય છે. પુરુષમાં નલિકા મૂત્ર અને વીર્યએ બન્નેને બહાર પહચાડવાનું કાર્ય કરે છે. કિડનીનું મહત્વ
લેહીની સફાઈ અને ગાળવા ઉપરાંત કિડનીઓ લેહીના લાલકણોના ઉત્પાદનમાં મદદ કરે છે. તદુપરાંત તે લેહીમાં સેડિયમ અને પિટેશિયમ, લવણ, જલ અને તેની માત્રાનું નિયમન કરે છે. એમાંના કેઈ પણ તત્વની માત્રા અતિ ન્યૂન કે અત્યધિક હોય તે તે ઘાતક સિદ્ધ થઈ શકે છે. કિડની દ્વારા જૈવિક પ્રવાહી–સંતુલનને નિયંત્રિત કરવામાં આવે છે. કિડની આપણું લેહીને અમ્લીય અથવા અત્યધિક પ્રત્યસ્લીય બનવામાંથી બચાવે છે.
38
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org