SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથિની પાછળ છેડે ઊંચે આ ગ્રંથિ મસ્તિષ્કના નીચેના ભાગમાં એક નાની શી ગુફાના આકારના છિદ્રમાં છુપાયેલી હોય છે. પિસ્યુટરી ગ્રંથિ (પીયુષ ગ્રંથિ) આ ગ્રંથિ વટાણાના દાણા જેવડી હોય છે. આ ગ્રંથિ મસ્તિષ્કની લગભગ મધ્યમાં હોય છે. તેનું સ્થાન મસ્તિષ્કના નીચેના છેડા પર તથા નાકના મૂળની પાછળની બાજુએ આવેલ છે. તે મસ્તિષ્કની નીચે એક નાનકડા પ્યાલા કે પાલણામાં લટકતી શી રહે છે. તેને રંગ ભૂરાશ પડતે (greyish yellow) હોય છે. ત્રીસ વર્ષની ઉંમર સુધી આ ગ્રંથિ વધે છે. એક સરેરાશ પુખ્ત પુરુષમાં તેને ભાર ૬૦૦ મિલીગ્રામ તથા સ્ત્રીમાં તેનાથી થોડે વધુ હોય છે. શરીરને કોઈ પણ ભાગ તેના પ્રભાવથી રહિત નથી હોતે. થાઈરોઈડ ગ્રંથિ થાઈરોઈડ ગ્રંથિ બે અણવર્ણના પિંડેની બનેલી હોય છે. સ્વરયંત્રની નજીક શ્વાસનળીના ઉપરના છેડા પર તે હોય છે. આ ગ્રંથિના બનને પિંડે એક સાંકડી પટ્ટીથી જોડાયેલા હોય છે, જે હૈડિયા (કંઠમણિ)થી બરાબર નીચે હોય છે. પ્રત્યેક પિંડ પે સેન્ટીમીટર લાંબે, ૩ સેન્ટીમીટર પહેળે અને ૨ મિલીમીટર જાડે હોય છે. એક પુખ્ત વ્યક્તિની થાઈરોઈડ ગ્રંથિને ભાર ૨૫થી ૪૦ ગ્રામ હોય છે, પણ આયુષ્ય, ભૌગોલિક સ્થિતિ તથા આહાર વગેરેના પરિવર્તનથી તેના કદમાં પરિવર્તન થાય છે. પુરુષની અપેક્ષાએ સ્ત્રીઓમાં આ ગ્રંથિ વધુ ભારે હોય છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004805
Book TitlePrekshadhyana Sharir Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy