________________
કિલાગ્રામ હેાય છે. યકૃતમાં નલિકાએ બહાર નીકળે છે, જેને પિત્તની નલિકાએ (bile ducts) કહે છે. યકૃત શરીરમાંનું સૌથી મોટું રાસાયણિક કારખાનું છે અને તે લગભગ ૫૦૦ પ્રકારનાં વિવિધ કાર્યો કરે છે.
કૅલેામ-ગ્ર થિ (pancreas) તથા લે*ગરહાન્સના દ્વીપા
જઠરની બરાબર પાછળ પેટની પાછળની દીવાલને અડીને ક્લેમ નામક માટી ગ્રંથિ રહેલી છે. તે વિવિધ લક્ષી અવયવ છે તથા શરીરની યકૃત પછીની બીજા નંબરની મેટી ગ્રંથિ છે. પ્લેામગ્ર થિ પક્વાશયથી માળ સુધી ફેલાયેલી હાય છે, તે ૧૮ સેન્ટીમીટર લાંબી અને ૪ સેન્ટીમીટર પહેાળી હોય છે. તેનું વજન લગભગ ૩ ઔસ હાય છે, આ ગ્રંથિ પકવાશયની સાથે એક નળી દ્વારા જોડાયેલ હાય છે—જેને àામ 'થિ-નલિકા' કહે છે. તે ક્લામ-ગ્રંથિના એક છેડાથી ખીજા છેડા સુધી ફેલાયેલી હાય છે.
આ ગ્રંથિ પાચનતંત્રના અવયવ રૂપે તથા અંતઃસ્રાવી ગ્રંથિ રૂપે કાર્યો કરે છે. વસ્તુતઃ તે તદ્ન જુદા પ્રકારનાં એ કાર્ચ કરનારી એક ગ્રંથિ છે. ક્લેમગ્રંથિની અંદ્નર નાના નાના કોષ-સમૂહ હોય છે, જેમને “લેંગરહાન્સના ટાપુએ” તરીકે ઓળખવામાં આવે છે. ગ્રંથિની અતસ્રાવની ક્રિયા માટે તે જવાબદાર હાય છે. તે એ પ્રકારના હોર્મોનનેા આવ કરે છે—સુકેગેન અને ઈન્યુલીન. તેમનું મુખ્ય કા –શરીર દ્વારા ગ્લુકોઝ તથા ચરબીના વપરાશ અને શેષણની ચૈાગ્યતા પર નિયયંત્રણ રાખવું તથા તેમને ટકાવી રાખવા.
30
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org