________________
એટલા સૂક્ષમ હોય છે કે તેમને જોવા માટે શક્તિશાળી સૂફમદર્શક યંત્રની જરૂર પડે, અને તેમની અંદર જોવા માટે સૂકમતમદર્શક યંત્રની જરૂર પડે. નાનામાં નાના કોષની લંબાઈ-પહોળાઈ લગભગ ૧/૨૦૦ મિલીમીટર હોય છે જે કેટલાક વિશિષ્ટ મસ્તિષ્ક-કેનું પરિમાણ છે, જ્યારે મેટામાં મેટે કેશ ૧/૪ મિલીમીટર લાંબ–પહોળે હોય છે (જે ડિબાણ કેષનું પરિમાણ છે).
કેને પિતાનું કાર્ય કરવા માટે શક્તિ અથવા ઊર્જા (એન)ની જરૂર પડે છે. તેનું ઉત્પાદન કેની અંદર રહેલાં સૂક્ષ્માતિસૂક્ષમ ઊજા–ઉત્પાદન કેન્દ્રો (પાવર હાઉસ)માં કરવામાં આવે છે. લગભગ બધી પેશીઓ (ટીટ્યૂ)માં કે જીર્ણ થતા રહે છે અને તેમના સ્થાને નવા કોષે બનતા રહે છે. નવા કેનું નિર્માણ જીણું કેના વિભાજન દ્વારા થાય છે.
પ્રત્યેક જીવંત કેષમાં હજારોની સંખ્યામાં વિભિન્ન પ્રકારનાં રસાયણે વિદ્યમાન હોય છે. તે રસાયણે માત્ર નિષ્ક્રિય પદાર્થોનું મિશ્રણ ન હોતાં નિરંતર સક્રિય રૂપે એકબીજા સાથે કિયામાં પ્રવૃત્ત હોય છે. વંશપરંપરાગત ગુણેની સંપૂર્ણ માહિતીને સંકેત પણ તેમનામાં રાસાયણિક રૂપે રહેલું હોય છે. શરીરનાં વિભિન્ન અંગેની રચના પણ વિભિન્ન રાસાયણિક સંયેજનેથી થતી હોય છે. ભિન્નભિન્ન અશમાં વિદ્યમાન વિભિન્નતાનું કારણ પણ રાસાયણિક પદાર્થોની રચનાની વિભન્નતા જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org