________________
રૂપાંતરની કેડી : કાર્યોત્સર્ગ
પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ એવી પદ્ધતિ છે, જેમાં પ્રાચીન દાર્શનિકા દ્વારા પ્રાપ્ત જ્ઞાન તેમ જ સાધનાપતિનું વૈજ્ઞાનિક સંદર્ભામાં નિરૂપણ કરવામાં આવે છે. આ ખંતેના તુલનાત્મક વિવેચન દ્વારા તેમ જ તેના આધારે આજના યુગમાનસને .એવી રીતે પ્રેરવામાં આવે છે, જેનાથી મનુષ્યના પાશવી આવેશ નાશ પામે, વિશ્વમાં અહિંસા, શાંતિ અને આન ને પ્રસ્થાપિત કરીને મ`ગલમય લક્ષ્યની પ્રાપ્તિ કરી શકાય.
શ્વાસપ્રેક્ષા, શરીરપ્રેક્ષા, દીશ્વાસપ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસપ્રેક્ષા, ચૈતન્ય કેન્દ્રપ્રેક્ષા, લેસ્યાધ્યાન, કાયાત્સગ આ બધી જ પ્રક્રિયા છે, જેતે રૂપાન્તરની પ્રક્રિયા પણ કહી શકાય. આ પ્રક્રિયાને અનુ. સર્યા પછી એમ કહેવાની કે ઉપદેશ આપવાની પણ જરૂર નહી પડે કે આવા બને, તેવા બા, ધાર્મિક બતા, સ્વાથ તે છેડા, ભય અને ઈર્ષ્યાને છેડે. આ માત્ર ઉપદેશ છે. માત્ર ઉપદેશ અસરકારક નથી બનતા. જે જે ઉપાયા બતાવવામાં-કહેવામાં આવે છે, તે બધા કામમાં—ક્રિયામાં લેવા પડે છે. તેનાથી એક દિવસ આપણને પોતાને અનુભવ થશે કે કંઈક રૂપાન્તર થઈ રહ્યુ છે, ધાર્મિક વૃત્તિ જાગ્રત થઈ રહી છે. એ જ રીતે ક્રેધ અને ભયમાંથી પણ મુક્તિ થયાનું સ્પષ્ટ લાગવા માંડે છે, માયા અને લાભમાંથી પણ મુક્તિને અનુભવ થાય છે. આ બંને દોષામાંથી મુક્તિ મેળવવા જુદા જુદા પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી-તે સ્વયં નાશ પામે છે. દેષોને મૂળમાંથી નષ્ટ કરવાના એકમાત્ર આ જ ઉપાય છે.
•
આ
પ્રસ્તુત પુષ્પગુચ્છમાં કાર્યોત્સર્ગના સબંધમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. કાયાત્સગ શું છે? કાયોત્સગ અને ધ્યાનમાં શા તફાવત છે? શું કાર્યાત્સગ ધ્યાનમાં પરિવર્તિત થઈ શકે છે? કાર્યોત્સગ શા માટે કરવા જોઈએ ? કાયાત્સની રીત કઈ છે? કાયાત્સગ કરવાથી શા લાભ થાય છે? આવા પ્રશ્નોનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે પરીક્ષણુ કરીને તે સમજવું અત્યંત આવશ્યક છે. કાયાત્સગ ધ્યાનની પૃ′ભૂમિ છે, ધ્યાનનું પ્રથમ ચરણ છે. તેને કાયિક ધ્યાન પણ કહેવામાં આવે છે, જ્યાં સુધી સ્થિર આસન ન
3
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org