________________
મહેનત કરવી પડે છે અને પિતાના નાડીતંત્રની ઊજને વધારે વ્યય કરે પડે છે? પણ વાસ્તવમાં તેવું જ હોય છે. તેનું કારણ એ છે કે નાડીતંત્રીય ઊર્જાને ઉપગ, કાર્ય કરતી માંસપેશીઓના પરિમાણ પર આધારિત નથી, પરંતુ મેટર-યુનિટ ક્રિયાક્યશીલતાની સંખ્યાના વપરાશ પર આધારિત છે. જેટલું સ્નાયવિક બળ એક મેટી માંસપેશીવાળા અવયવ (જેમ કે પગ)ને સંચાલિત કરવામાં વપરાય છે તેટલું જ અથવા તેથી પણ વધારે બળ એક નાની માંસપેશીવાળા અવયવ (જેમ કે ચહેરે)ના સંકેચન-વિકેયનમાં ખર્ચાય છે. એવી જ રીતે એક વક્તા, જે પિતાના સ્વરયંત્રની નાની નાની માંસપેશીઓને ઉપગ ભાષણ કરવામાં કરે છે તે એક શ્રમિકની તુલનામાં ખૂબ વધારે ઊજ–શક્તિને ઉપયોગ કરે છે, અથવા એક સ્ટેને ટાઈપિસ્ટ લુહારની તુલનાએ વધુ ઊજા–શક્તિ વાપરે છે. આમ, ઊર્જાના અપવ્યયને રોકવા માટે તથા ઊર્જાને એકઠી કરવા માટે મૌન ખૂબ કીમતી માધ્યમ છે. -
- જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે શું થાય છે? આપણા મનમાં જે ચિંતન નિર્માણ પામે છે, તેને વાણી દ્વારા વ્યક્ત કરવા માટે સૌથી પ્રથમ વ્યાકરણ અને ભાષાના નિયમાનુસાર વાક્યમાં પરિવર્તત કરવું પડે છે. તે પછી જ તેને સ્વર-યંત્રની માંસપેશીઓની સક્રિયતા દ્વારા વિનિ. ના રૂપમાં પરિણુત કરવામાં આવે છે. આ કાર્ય માટે સ્વર
૧. એક મોટર-યુનિટ માંસપેશી તથા તેને સક્રિય બનાવનાર નાડીઓના સમૂહનું સંયુક્ત રૂપ છે.
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org