________________
શિક રૂપ ધારણ કરે છે. ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું આપણી વર્તમાન પરિસ્થિતિ અને વાતાવરણને કારણે જ આપણા નસીબમાં વિનાશ લખાયેલું છે? અથવા કઈ એ માર્ગ છે, જેના માધ્યમથી આપણે પિતાને જ તે પરિસ્થિતિ માટે થોડા પ્રમાણમાં અનુકૂળ બનાવી શકીએ, કે જેથી રોજિંદા દબાવન હાનિકારક પ્રભાવથી બચી શકીએ? - સદ્દનસીબે આપણી અંદર એક એવી સુરક્ષાત્મક પ્રણાલી છે, જેને સક્રિય બનાવવાથી એવી શારીરિક અવસ્થાનું નિર્માણ કરવામાં આવે છે જે “લડે અથવા ભાગો'વાળી પ્રતિક્રિયાથી તદ્દન ઊલટી પરિસ્થિતિનું સર્જન કરે છે. સ્વીઝલેન્ડના સુપ્રસિદ્ધ શરીર–વૈજ્ઞાનિક અને નેબલ પુરસ્કાર વિજેતા ડો. વોટરે આ પ્રણાલીને “ પિકિ પ્રતિક્રિયાની પ્રણાલી કહી છે અને તેને એક સુરક્ષાત્મક પ્રણાલીના રૂપમાં વર્ણવતાં જણાવ્યું છે કે આથી વધારે દબાવ દ્વારા ઉત્પાદિત પ્રતિક્રિયાત્મક પ્રક્રિયાની પ્રતિરોધી ક્રિયા કરી શકાય છે. ' ડો. હર્બટ બેનશન, એમ.ડી. એ તેને તનાવમુક્તિની પ્રક્રિયા કહી છે. આપણે આપણું જાતને આ પ્રક્રિયાનું પ્રશિક્ષણ આપી શકીએ છીએ અને એડ્રિનલ તેમજ બીજી ગ્રંથિઓના લાની પ્રક્રિયામાં તફાવત લાવી શકીએ છીએ. તેના માટે સંપૂર્ણ તનાવમુક્તિ' (કે શિથિલીકરણ)ને પ્રયોગ અભ્યાસ ની કક્ષાએ અપેક્ષિત છે. 3 તનાવમુક્તિ છે શું?
તનાવમુક્તિની સાધના (કોત્સર્ગ) તનાવને સમાપ્ત કરવાને તદ્દન સી અને નિર્દોષ ઉપાય છે. તનાવમુક્તિ સિવાય
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org