________________
દખાવ કહે છે. તેમના મતાનુસાર–૪'ડી-ગરમી, ગુસ્સા, માદક વસ્તુઓનું સેવન, ઉત્તેજના, દ, શાક અને હર્ષે એ બધાં જ આપણા દબાણુ તંત્ર'ને સરખી રીતે સક્રિય બનાવે છે. આધુનિક મનુષ્યના માનસમાં ઉત્પન્ન થનાર છે, પ્રતિસ્પર્ધા, ધૃણા યા ભયના ભાવ, સત્તા અને સંપત્તિ માટેના સંઘર્ષી, લાલસાએ અને વહેમ પણ ‘#બાણુતંત્ર'ને વિસ્તારે છે. જયારે કોઈ પશુ વખતે તનાવાત્પાદક પરિસ્થિતિ કઈ પણ વ્યક્તિની સામે ઉપસ્થિત થાય છે ત્યારે તરત જ એક આંતરિક તંત્ર સ્વતઃ સક્રિય થઈ જાય છે. આ તંત્રમાં ક્રમશઃ શરીરના નીચે પ્રમાણેના અવયય સક્રિય રીતે કામ કરવા લાગી જાય છે :
(૪) હાઇ પાથેલેમસ (અવચેતક) ગ્રંથિ :
નાડીતંત્ર અને ગ્રંથિતંત્રનું આ સંધિસ્થળ છે. આ આપણા મસ્તિષ્કના અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે સામાન્ય રીતે ચેતન મન દ્વારા જે જે ક્રિયાઓનું નિયંત્રણ નથી થતું તે બધી જ ક્રિયાઓનું સંયાજન કરે છે.
(છ) પિચ્યુટરી ગ્લેન્ડ (પીયૂષ ગ્રંથિ) :
આંતઃસ્રાવી ગ્રંથિતંત્રની આ પ્રધાન ગ્રંથિ છે, કારણ કે આ ગ્રંથિ મીજી ગ્રંથિઓનું નિયમન કરે છે. (૪) એડ્રિનલ (અધિવૃદ્ધ) ગ્રંથિ
એડ્રિનાલીન (એપીનેફીન) અને ખીજા હાર્મોન્સના સ્રાવ કરે છે, જેનાથી વ્યક્તિ તનાવયુક્ત તેમજ સાવધાન થાય છે.
14
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org