________________
[૪૨]=
- ૨ - સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું હમારૂં ચરી લીધું. સાહિબા વાસુપૂજ્ય જિંણદા, મેહના વાસુપૂજ્ય, તીમ અમે તુમ શું કામણ કરશું, ભકિતગ્રહી મનઘરમાં ધરણું...
સાહિબા૧ મન ઘરમાં ધરીઆ ઘરભા, દેખત નિત્ય રહેશેથિર ભા, મન વૈકુંઠ અમુતિ ભગતે, એગી ભાખે અનુભવ યુક્ત...
સાહિબાગ ૨ કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર, જે વિશુદ્ધ મન ઘર તુમે આયા, તે અમે નવનિધિ ઋદ્ધિ પાયા
સાહિબાગ ૩ સાત રાજ અલગ જઈ બેઠા, પણ ભકતે અમ મનમાં પેઠા, અલગાને વળગ્યા જે રહેવું, તે ભાણ ખડખડ દુઃખ સહેવું
સાહિબાગ ૪ થાય એય દયાન ગુણ એ કે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીરનીર પરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું...
સાહિબાગ ૫
Jain Education Internation@rivate & Personal Usewamy.jainelibrary.org