________________
[૪૦]-
-
૨
શ્રી શ્રેયાંસ જિણંદ ઘનાઘન ગહગહ્યો રે, ઘના વૃક્ષ અશકની છાયા, સુભર છાઈ રહ્યો રે, સુભર૦ ભામંડલની ઝલક ઝબુકે વિજળી રે, ઝલક ઉન્નત ગઢતિગ ઈન્દ્રધનુષ શોભા મિલી રે, ઈન્દ્ર દેવદુંદુભિને નાદ ગુહિર ગાજે ઘણું રે, ગુહિર ભાવિકજનના નાટક, મેર કિડા ભણું રે, મેર ચામર કેરી હાર, ચલતી બગતતિ રે, ચલતી. દેશના સરસ સુધારસ, વરસે જિનપતિ રે, વરસે. સમકિત ચાતકવૃંદ તૃપતિ પામે તીહાં રે, નૃપતિ સકળ કષાય દાવાનલ, શાન્તિ હુઈ જહાં રે. શાન્તિ જન ચિત્તવૃત્તિ સુભ્રમિત્રે, હાલી થઈ રહી છે. હાલી તણે રેમાંચ અંકુર, વતી કાયા લહી રે, વતી, શ્રમણ કૃષિ બળ સજજ, હુએ તવ ઉજમા રે, હુએ ગુણવંત જનમન ક્ષેત્ર, સમા રે સંયમી રે, સમા રે. કરતાં બિજાધાન, સુધાન નિપાવતા રે, સુધાન જેણે જગના લેક, રહે સવિ જીવતા રે, રહે. ગણધર ગિરિ તટ સંગી, થઈ સૂત્ર ગુંથના રે, થઈ તેહ નદી પરવાહે, હુઈ બહુ પાવના રે, હુઈ એહીજ માટે આધાર, વિષમ કાળે લહ્યો રે, વિષમ માનવિજય ઉવજાય, કહે મેં સો રે, કહે
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org