________________
શ્રી સુવિધિનાથ જિન સ્તવને
મેં કીને નહીં તમ બિન ઓર શું રાગ દિન દિન વાન વધે ગુણ તેરે, જયું કચન પરભાગ, એરન મેં હે કષાયકી કાલિમા, સે કયું સેવા લાગ, મેં કીને૦-૧ રાજહંસ તું માનસરોવર, એર અશુચિ રૂચિ કાગ, વિષય ભુજંગમ ગરૂડ તું કહીએ, એર વિષય વિષનાગ, મેં કીને૦-૨ ઓર દેવ જળછિલ્લર સરીખે, તું તે સમુદ્ર અથાગ, તું સુરતરૂ મનવાંછિત પુરણ, એર તે સુકે સાગ, મેં કી -૩ તું પુરૂષોત્તમ તુંહી નિરંજન, તું શંકર વડભાગ, તું બ્રહ્મા તું બુધ્ધ મહાબેલ, તું હી જ દેવ વીતરાગ, મેં કીને૦-૪ સુવિધિનાથ તુજ ગુણ ફુલન કે, મેરે દિલ હે બાગ, યશ કહે ભ્રમર રસિક હુઈ તામે, લીજીએ ભકિત પરાગ, મેં કીને -૫
સુવિધિ જિનેશ્વર પાય નમીને, શુભ કરણ એમ કીજે રે, અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠીને પૂછજે રે,
સુવિધિ-૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે, દહતિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરી થઈએ રે,
સુવિધિ-૨
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org