________________
= =૩૩] કેડી કરે પણ અવર કે, મુજ હીઅડે નાવે, સુરતરૂકુલે મેહીઓ, કીમ આક સોહાવે.ચંદ્ર-૩ મુજ પ્રભુ મેહન વેલડી, કરૂણા શું ભરીઓ, પ્રભુતા પુરી ત્રિભુવને, ગુણમણને દરીએ.ચંદ્ર...૪ છમ છમ નિરખું નયણ, તમ હીયડું હુલશે, એક ઘડીને અંતરે, મુજ મનડું તલસે...ચંદ્ર...૫ સહજ સલુણે સાહી, મિલ્યો શિવને સાથી, સહજે જ જગતમેં, પ્રભુની સેવાથી ચંદ્ર વિમલવિજય ગુરૂ શિષ્યને, શિષ્ય કહે કરજેડી, રામવિજય પ્રભુ નામથી, લહે સંપદ કેડી...ચંદ્ર...૭
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org